પરિપથનો સમતુલ્ય અવરોધ $\Omega$ માં કેટલો છે?

  • A
    $6$
  • B
    $7$
  • C
    $8$
  • D
    $9$

Explore More

Similar Questions

જ્યારે વાહકમાંથી $2 \ A$ નો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે,ત્યારે $10 \ s$ માં $80 \ J$ જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો વાહકનો અવરોધ ........... $\Omega$ હશે.

$120 \, V$ અને $10 \, \Omega$ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે સમાંતરમાં $50 \, W - 100 \, V$ ના મહત્તમ કેટલા બલ્બ જોડવાથી તે મહત્તમ તીવ્રતાથી પ્રકાશિત થાય?

બે બલ્બ $X$ અને $Y$ સમાન વોલ્ટેજ રેટિંગ ધરાવે છે અને તેમના પાવર રેટિંગ અનુક્રમે $40 \ W$ અને $60 \ W$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને શ્રેણીમાં $300 \ V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. તો:

$3 \; \Omega$ ના છ અવરોધો ષટ્કોણની બાજુઓ પર જોડાયેલા છે અને $6 \; \Omega$ ના ત્રણ અવરોધો $AC$, $AD$ અને $AE$ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?

$R \, \Omega$ અવરોધ ધરાવતા તેર અવરોધો નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથમાં જોડાયેલા છે. $A$ અને $B$ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo